એક હોટલ, જ્યાં હનીમૂન કરવા પર મળે છે 70 લાખ!

તમારા નવા નવા લગ્ન થયા છે અથવા તો લગ્ન થવાના છે અને તમે હનીમૂન પર જવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઇએ કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જનારા કપલ્સને 70 લાખનું ઇનામ આપવામાં આવે છે.

જી હાં, તમને જણાવી દઇએ કે આ ઇનામ હોટલની કેટલીક શરતો પૂરી કરવા પર જ મળે છે. આ હોટલ ઇઝરાયલમાં યેહ્દા નામ છે. જો કોઇ દંપતી હોટલની નક્કી કરેલી તારીખમાં પ્રેગનેન્ટ થઇ જાય છે તો તેને ઇનામમાં 70 લાખ રૂપિયા મળે છે અને હોટલનો પૂરો ખર્ચ માફ પણ થઇ જાય છે.

આ હોટલની ખાસ વાત એ છે કે આ 29 ફેબ્રુઆરી એટલે કે લીપ યરમાં જ આવે છે. લોકો દર 4 વર્ષ પછી લોકો આ ઓફરની રાહ જોવે છે અને ઇનામ પણ મેળવવા ઇચ્છે છે. આ સમયે અહીં ખૂબ જ ભીડ જોવા મળે છે.

હોટલમાં ડોક્ટોરોની એક ટીમ એ વાતની તપાસ પણ કરે છે કે મહિલા ગર્ભવતી છે કે નહીં. આ પ્રમોશનમાં હજારો લોકોની સંખ્યામાં પહોંચે છે.

You might also like