વેજાઇનામાં આવતી ખણને દૂર કરો આ ઘરેલૂ ઉપાયથી

વેજાઇનામાં ખણ આવવી કેટલીક મહિલાઓની સમસ્યા છે. આમ તો મહિલાઓ આ માટે ખુલીને વાત કરતી નથી. પરંતુ આ સમસ્યા એક હદ કરતાં વધી જાય છે તો ત્યારે કેટલીક મહિલાઓ પોતાનું મોં ખોલી દે છે.

આ મહિલાઓ માટે ચિંતાજનક સમસ્યા છે. પ્રાઇવેટ પાર્ટમાં કણ આવવાના ઘણા કારણ છે, જો તમે એનો ઘરેલૂ ઉપચાર ઇચ્છો છો તો ચલો અમે તમને જણાવીએ.

બરફનો શેક
એક ચોખ્ખું કપડું લો અને એમાં બરફના ટુકડાને લપેટો. ત્યારબાદ તેને તમારી વેજાઇના પર પ્રેસ કરો અને થોડી થોડી સેકન્ડો વસુધી કરો. બરફનું ઓછું તાપમાન સોજાને ઓછું કરશે અને ખણ મટાડશે.

એપલ સાઇડર વેનિગર
2 ચમચી એપલ સાઇડર વેનિગરને એક હુંફાળા પાણીમાં કપમાં નાંખો, પછે એનાથી તમે તમારો પ્રાઇવેટ પાર્ટને ધોઇ નાંખો. આવું દિવસમાં બે વખત કરો. વેનિગરમાં એન્ટીફંગલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને વધતાં રોકે છે.

દહીં
દહીંમાં લેક્ટક એસિડ અને પ્રાબાયોટિક ગુણ હોય છે, જે વેજાઇનાની અંદર સારા બેક્ટેરિયાને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એક બાઉલમાં 1 ચમચી દહીં લો, એને કોટનથી પોતાની વેજાઇના પર લગાવો અને 15 મિનીટ પછી સાદા પાણીથી ધોઇ નાંખો.

સી સોલ્ટ
તમારા ન્હાવાના પાણીમાં થોડું સી સોલ્ટ મિક્સ કરો. આ મીઠામાં એવા મિનરલ્સ હોય છે જે ઇન્ફેક્શનને નષ્ટ કરી શકે છે.

લસણ
વિટામીન ઇ ના તેલ સાથે 5 7 લસણના ટીપાં મિક્સ કરો. પછી એને પ્રાઇવેટ એરિયા પર લગાવો. 10 મિનીટ બાદ એને સાફ કરી લો. તમારે દિવસમમાં એખ વાર જરૂરથી લગાવું જોઇએ. એમાં એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયા અને ઇસ્ટને સાફ કરે છે.

લીમડો
એક કપ પાણીમાં મુઠ્ઠી લીમડો ઉકાળો, પછી ચાળીને ઠંડું કરી લો અને પોતાની વેજાઇનાને ધોઇ નાંખો. એમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે આ સમસ્યાથી જલ્દી છુટકારો અપાવે છે.

એલોવેરા
એમાં એલિસિન, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન ઇ હોય છે, જે ખણ મટાડવાનું કામ કરે છે. એલોવેરાના પત્તાને કાઢીને તેમાં અંદરની જેલ ચમચીછી નિકાળીને પ્રાઇવેટ એરિયાની મસાજ કરો. પછી 10 મિનીટ બાદ ધોઇ નાંખો.

ક્રેનબેરી જ્યુસ
આમાં એવા ગુણ હોય છે જે બેક્ટેરિયાને અંદર રહેવા જ દેતા નથી. તમારે ફક્ત રોજે ક્રેનબેરીનો જ્યુસ જ પીવાનો છે જેનાથી શરીરમાંથી ટોક્સિન નિકળી જાય અને ખણ ઓછી થઇ જાય.

મધ
મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે નાના નાના સંક્રમણને ઠીક કરવા માટે થાય છે. વેજાઇનામાં મધનો એક હલ્કો કોટ લગાવો. પછી તેને અડધો કલાક માટે એખ કલાક માટે રાખો અને પછી ગરમ પાણીથી ધોઇ નાંખો. આવું દિવસરમાં એક વખત કરવાથી લાભ મળે છે.

You might also like