ખોડો દૂર કરવાના ઘરેલૂ ઉપાય

1. રોજે એક સફરજન ખાવ. તમને જણાવી દઇએ કે સફરજનનો ઉપયોગ તમને ખોડાથી છુટકારો અપાવી શકે છે. સફરજનમાં ફૂગ, સોજો અને ખંજવાળ વિરોધી તત્વ મળી આવે છે.

2. લીમડાંના પાનમાં મળી આવતાં ગુણો જેમ કે કીટાણુ નાશક, એન્ટી ફંગલ, રોગ રોધક સોજો અને ખંજવાળ વિરોધી તત્વોના કારણે આ ઘણી અસરકારક રીતે ખોડાને નિયંત્રિત કરી શકે છે.

3. વર્ષોથી તુલસીને તેના આરોગ્ય ગુણોના કારણે ઉપયોગમાં લઇ શકાય છે.

4.ગરમીમાં સૌથી વધારે પસંદ પડતું શરબત લીંબુ પાણી હોય છે. એટલું જ નહીં, લીંબુનો રસ તમારા ખોડાને દૂર કરવામાં કામ કરે છે. લીંબુનું એસિડ ખોડાને સાફ કરી દે છે.

5. આદુ અને બીટ ખાવાને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરનારા આ બે પદાર્થો પોતના વિશેષ ગુણોના કારણે તમારા વાળ પણ ચમત્કાર કરી શકે છે.

You might also like