ગંધાતા રહે છે હોલીવુડના આ સ્ટાર્સ

તમે સેલિબ્રિટીઝની કેટલીક ખરાબ આદતો માટે સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને સેલિબ્રિટીઝની એવી ખરાબ આદતો માટે જણાવા જઇ રહ્યા છીએ કે તમને સાંભળીને તેનાથી દૂર જવાનું મન થશે. આ સેલિબ્રિટીઝની ખરાબ આદતો તેમને ડર્ટી સેલિબ્રિટીઝના લિસ્ટમાં સમાવેશ કરે છે.

જેસિકા સિમ્પસનને દાંત પર બ્રશ કરવું ગમતું નથી. મોટાભાગે તે બ્રશ કરવાની જગ્યાએ તે તેના દાંત માટે લિસ્ટિરિન માઉથફ્રેશનરનો ઉપયોગ કરે છે અને શર્ટથી દાંતને સાફ કરે છે.

jessica-simpsun

કેમરોન ડિયાજને સ્પ્રેનો ઉપયોગ કરવો પસંદ નથી. એટલે સુધી કે તેને પ્યૂબિક વાળ હટાવવા પણ ગમતા નથી.

camron

મેગન ફોક્સને બાથરૂમમાં ફ્લશ કરવાની આદત નથી. એટલે સુધી કે ગંદા પોટને પણ તે સાફ કરતી નથી.

megan-fox

ટિ્વલાઇટ સાગાનો હીરો રોબર્ટ પેટિશનના આ હેર તમને ઘણા ગમશે. પરંતુ શું તમે જાણો છો રોબને હેર ધોવા પસંદ નથી. ઘણા ઓછા તે પોતાના વાળ ધોવે છે.

saga

ટેલીવિઝન પર્સાનાલિટી અને રાઇટર એન્ડરસન કૂપરને પોતાનું જીન્સ ધોવાનું આદત નથી. એક જ જીન્સને તે ક્ટલા. મહિના સુધી પહેરે છે.

cooper

You might also like