નવી દિલ્હીઃ તહેવારની મોસમ ચાલી રહી છે, ત્યારે બેંકને લગતા મહત્વના કામ આજે જ પતાવી લેજો. કારણકે આવતી કાલ એટલે કે શનિવારથી બેંક સતત પાંચ દિવસ માટે બંધ છે. આવતી કાલે બીજો શનિવાર હોવાને કારણે બેંકમાં શનિવાર અને રવિવારની તો રજા હોય જ છે. ત્યારે 10 ઓક્ટોમ્બરે રામનવમીને કારણે બેંકમાં રજા રહેશે. જ્યારે 11 ઓક્ટોબરે દશેરા અને 12 ઓક્ટોબરે મોહરમને કારણે બેંક બંધ રહેશે.
આ કારણે લોકોને ATMમાંથી પણ પૈસા નિકાળવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે ઇન્ટરનેટ બેંકિગની સેવાઓથી ગ્રાહકોને વધારે મુશ્કેલી નહીં પડે. છતાં જો બેંકમાં જઇને જ કરવા પડે તેવા મહત્વના કામ બાકી હોય તો આવતીકાલ પર બિલકુલ ન છોડતા નહીં તો આગામી પાંચ દિવસ સુધી રાહ જોવી પડશે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…