રંગ બરસે…સેલ્ફીથી માંડીને સેલિબ્રેશન સુધી ‘Beuty’ફૂલ તસવીરો

યુવા હૈયાંઓએ હોળીની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લઈ જીવનના અાનંદી રંગોમાં રંગપર્વની અનોખી મજા માણી હતી. શહેરની વિવિધ ક્લબો, પાર્ટીપ્લોટ અને ફાર્મહાઉસમાં યોજાયેલ ઉજવણીના રેઈન ડાન્સમાં યંગસ્ટર્સ મન મૂકી પાણીમાં તરબતર થયા હતા. ડીજેના તાલે અાધુનિક મ્યુઝિક પર ઝૂમતા યંગસ્ટર્સે અા ઉજવણીની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર ખુશીની અા પળો પોસ્ટ કરી હતી. તસવીરઃ પ્રિતેશ પ્રજાપતી, હરિશ પારકર

You might also like