ઝીરો અાપણે માનીએ છીએ તેના કરતાં પણ વધુ જૂનો છે

ઝીરોની શોધ ભારતે કરી હતી. તે તો જાણીતી વાત છે, પરંતુ તેની સાથે સંકળાયેલી વધુ માહિતી બહાર અાવી છે. સૂન્યની ઉતપતિ અાપણા ધારવા કરતાં વધુ સદિયો જૂની છે. કાર્બન ડેટિંગ સ્ટડી દ્વારા ઝીરો ત્રીજી કે ચોથી સદીથી અસ્તિત્વમાં હોવાની વાતને સમર્થન મળ્યું છે. તેનો સીધો મતલબ એ છે કે અાપણે માનીએ છીએ તેના કરતાં ઝીરો ૫૦૦ વર્ષ જુનો છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના નિષ્ણાતોનું કહેવું છે કે પાંડુલિપી બૌદ્ધભીક્ષુકો માટે તૈયાર કરવામાં અાવેલા ટ્રેનિંગ મેન્યુઅલ જેવું છે. અહી પ્રાચીન ભારતીય કૃતિ મળી છે જેને બકસાળી પાન્ડુલિપીમાં સૂન્ય જોવા મળ્યો છે.

You might also like