હીંગ ખાવાથી પાછી આવે છે ખોવાયેલી મર્દાંગી

જો તમે તમારી સેક્સ ક્ષમતાની ખામીથી પરેશાન છો તો ડરવાની જરૂર નથી. એનો ઇલાજ તમારા ઘરમાં જ છે. સેર્સ ક્ષમતા એટલે કે સેક્સ પાવર વધારવા માટે હીંગ ઘણી ફાયદાકારક છે. હીંગનો ઉપયોગ વર્ષોથી નપુસંકતાની સમસ્યાના સામાધાન ઘરેલૂ નૂસ્ખાના રૂપમા કરવામાં આવે છે.

હીંગ કામોત્તેજકના રૂપમાં કામ કરે છે. એટલા માટે જે પુરુષોને સમય પૂર્વે સ્ખલનની સમસ્યા હોય છે તેમને આ સમસ્યાની હીંગ નેચરલ રીતે ઠીક કરવામાં ઘણી મદદરૂપ થશે.

રીત:
40 દિવસ સુધી 6 સેન્ટીગ્રામ હીંગનું સેવન કરવાથી તમે સેક્સ ડ્રાઇવને સારી બનાવી શકો છો. મિક્ચરના સ્વરૂપમાં લગભગ 0.06 ગ્રામ હીંગને ઘીમાં ફ્રાય કરો અને તેમાં મધ અને પીપળાના ઝાડનું લેટેક્સ મિક્સ કરીને મિશ્રણ બનાવી લો. નપુસંકતાને ઠીક કરવા માટે સવારે સૂરજ ઊગતા પહેલા આ મિશ્રણનું સેવન ખાલી પેટ 40 દિવસ સુધી કરો.

You might also like