અમે કોઇ પણ ધર્મ પર નિયંત્રણ નહીં રાખીએ: હિલેરી ક્લિંટન

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી હિલેરી ક્લિંટનએ શુક્રવારે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી સ્વીકાર કરી હતી. ડેમોક્રેટિક નેશનલ કન્વેશનમાં તેમણે ડોનાલ્ડ ટ્રંપ પર નિશાન લાગતા કહ્યું કે અમેરિકાની જનતા અયોગ્ય ઉમેદવારને સ્વીકારતા નથી.

હિલેરીએ એના સંબોધનમાં કહ્યું કે, ‘આપણે એવો નિર્ણય કરવો પડશે કે આપણે લોકો મળીને કામ કરવા ઇચ્છીએ છીએ. કારણ કે આપણે એક સાથે ઊંચો ઊઠાઇ શકે. અમે ગત અઠવાડિયે ડોનાલ્ડ ટ્રંપનો જવાબ સાંભળ્યો હતો. તે આપણને વહેંચવા માંગે છે. તે ઇચ્છે છે કે મુસ્તકબિલથી ડરે, અને એકબીજાથી ડરે. અમે કોઇ ધર્મ પર પાબંદી નહીં લગાવીએ અમે દરેક અમેરિકાના લોકોની સાથે રહીને આતંકવાદને હરાવીશું.’

હિલેરી ક્લિંટનના ભાષણથી પહેલા તેમનો પરિચય તેની પુત્રી ચેલ્સી ક્લિંટને આપ્યો હતો. તેને કહ્યું, ‘અમે નબળા નથી, કોઇ એવા વ્યક્તિ પર ભરોસો ના કરો, જે કહે છે કે ફક્ત એ જ પરિસિથિતને સારી કરી શકે છે. ક્લીવલેન્ડમાં ડોનાલ્ડ ટ્રંપે આવું જ કીધું હતું. અમેરિકાના લોકો આવું કોઇ દિવસ કહે નહીં. અમેરિકાના લાકો કહે છે કે આપણે મળીને ઠીક કરશું.’

તેમણે આગળ કહ્યું, ‘અમેરિકા એટલા માટે મજબૂત છે, કારણ કે બરાક અબામાએ તેનમું નેતૃત્વ કર્યું અને એટલા માટે હું સારી વ્યક્તિ બની શકે, કારણ કે ઓબામાં મારા મિત્ર છે.’

You might also like