અહીં નગર નિગમમાં પડી છે ભરતી, પરીક્ષા વગર મળશે નોકરી…

ઠાણે નગર નિગમમાં ઘણી બધી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ જગ્યામાં સીનિયર રેજિડેન્ટ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારે 17 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જગ્યા : આ ભરતી દ્વારા 47 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેની સિનિયર રેજિડેન્ટ પદ પર નિમણૂક કરવામાં આવશે. જો કે હાલમાં આ પદ પરની સેલેરીને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી.

યોગ્યતા : અરજી કરનાર ઉમેદવાર એમડી-એમએસ-એમડીએસ હોવો આવશ્યક છે અને જૂનિયર રેજિડેન્ટના પદ પર ત્રણ વર્ષ કામ કરેલ હોવું જરૂરી.

ઉંમર : 35 વર્ષ

અરજી માટેની ફી : ઉમેદવારને 500 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે

અરજી કરવાની અંતિમ તારીખ : 17 જુલાઇ 2018

કેવી રીતે કરશો અરજી : આધિકારીક વેબસાઇટ પર જઇ અરજી કર્યા બાદ રાજીવ ગાંધી મેડિકલ કોલેજ અને છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં અરજીની હાર્ડ કોપી મોકલવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરન્યુંના આધારે

You might also like