રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારના નામોની કરાઈ જાહેરાત, જાણો શ્રીદેવી સિવાય કોણ જીત્યું

રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારના નામોની જાહેરાત થઈ છે. આજે એવોર્ડ વિજેતા તમામ અભિનેતા અને અભિનેત્રીઓને પુરષ્કાર આપવામાં આવશે..

શ્રેષ્ઠ અભિનેતા – ઋદ્ધિ સેન
શ્રેષ્ઠ અભિનેત્રી – શ્રીદેવી (મોમ)
શ્રેષ્ઠ ફિલ્મ – વીલેજ રોકસ્ટાર (અસમી ભાષા)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ- વિનોદ ખન્ના
ઈન્ટરટેનર ફિલ્મ ઓફ ધ યર – બાહુબલી- ધ કન્ક્લુઝન
શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી – દિવ્યા દત્તા (ઈરાદા)
શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેતા – ફહાદ ફઝિલ (તોંડિમુથલમ હકિશ્યમ)
શ્રેષ્ઠ ડાયરેકટર – જયરાજ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – ન્યૂટન
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – ગાઝી
બેસ્ટ લદ્દાખી ફિલ્મ – વૉકિંગ વીથ ધ વિન્ડ
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – ટૂ લેટ
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – મયુરક્ષી
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ -હેબત રામક્કા
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – થોન્ડીમુથુલમ હકિશ્યમ
શ્રેષ્ઠ ઉડિયા ફિલ્મ – હેલ્લો અર્સી
શ્રેષ્ઠ” મરાઠી ફિલ્મ – કચ્ચા લિંબુ
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ – ઢ
શ્રેષ્ઠ અસમી ફિલ્મ – ઈશૂ
શ્રેષ્ઠ એક્શન ડાયરેકશન એવોર્ડ – અબ્બાસ અલી મોગલ (બાહુબલી ધ કન્ક્લુઝન)
શ્રેષ્ઠ મ્યુઝક ડાયરેકટર – એ.આર.રહેમાન (કાત્રુ વેલિયિદાઈ ફિલ્મ )
શ્રેષ્ઠ ગીત – જે.એમ પ્રહલાદ
શ્રેષ્ઠ કોરિયોગ્રાફર – ગણેશ આચાર્ય (ગોરી તુ લઠ્ઠ માર ગીત માટે)
શ્રેષ્ઠ જ્યુરી એવોર્ડ – નગર કિર્તન
શ્રેષ્ઠ મેક અપ આર્ટિસ્ટ – રામ રાજ્જક(નગર કિર્તન)
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – સંતોષ રમન (ટેક ઓફ)

શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે

સ્ક્રીન પ્લે રાઈટર (ઓરિજન)- સંજીવ પજહૂર (તોંડિમુથલમ હકશ્યમ )
સ્ક્રીન પ્લે રાઈટર (એડોપ્ટેડ) – જયરાજ (ભયાનકમ)
ડાયલોગ્સ – સંબિત મોહંતે ( હેલ્લો અર્સી )
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ભયાનકમ
શ્રેષ્ઠ ફિમેલ પ્લેબેક સિંગર – શાશા તિરૂપતિ (કાત્રુ વેલિયિદાઈ)
શ્રેષ્ઠ ચાઈલ્ડ આર્ટિસ્ટ – બનીતા દાસ (વિલજ રોકસ્ટાર્સ)

You might also like