આ સરળ ટ્રિકથી લાઇફ ટાઇમ મેળવો jioનું ફ્રી ઇન્ટરનેટ

નવી દિલ્હી: 3 ડિસેમ્બરથી રિલાયન્સ જીઓનું ફ્રી વેલકમ ઓફર ખતમ થવાની છે. એવામાં જે લોકો 3 ડિસેમ્બર પછી જીઓનું કાર્ડ લેશે તે લોકાનો 31 ડિસેમ્બર સુધી ફ્રી ઇન્ટરનેટ મળશે નહીં અને જીઓની સેવાઓ લેવા માટે તે લોકાએ રીચાર્જ કરાવવું પડશે.

તો આ બધા વચ્ચે ઇન્ટરનેટ પર એક ટ્રિક વાયરલ થઇ રહી છે જેના માટે કહેવામાં આવી રહ્યું છે કે એનાથી તમે રિલાયન્સનું ફ્રી ઇન્ટરનેટ લાઇફ ટાઇમ મેળવી શકશો. એના માટે સૌથી પહેલા તમારે માય જીઓ એપનું જૂનું વર્ઝન ઇનસ્ટોલ કરવું પડશે.

એના માટે તમારે myjio app પર જઇને જીઓ એપનું જૂનું વર્ઝન ડાઉનલોડ કરીને ઓપન કરવું પડશે. ત્યારબાદ તમને એપ અપડેટ કરવાનો વિકલ્પ જોવા મળશે પરંતુ એને કેન્સલ કરીને માય જીઓ એપમાં તમારા અકાઉન્ટથી લોગ ઇન કરો.

આટલું કરતાં તમને અનલિમિટેડ એસેસ યૂ ડિજીટલ લાઇફ ટિલનો મેસેજ જોવા મળશે.

You might also like