અહીંયા ઘણા છોકરાઓ સાથે સંબંધ બનાવીને છોકરીઓ પસંદ કરે છે પોતાનો પતિ!

તમે લગ્ન સંબંધિત ઘણી પરંપરાઓ માટે સાંભળ્યું હશે પરંતુ કેટલીક પરંપરાઓ એવી છે જે દરેક લોકોને હેરાન કરી દે છે. આજે અમે તમને એવી જ કંઇક પરંપરાઓ માટે કહેવા જઇ રહ્યા છે જે સાંભળીને તમે ચોંકી જશો.

કંવોડિયાની ક્રિઉન જનજાતિના લોકો લગ્નને લઇને એક અનોખી પરંપરા છે. જેના અનુસાર મહિલાઓ ઘણા પુરુષો સાથે સંબંધ બાંધે છે અને પછી પોતાનો ભવિષ્યનો પતિ પસંદ કરે છે.

છોકરીઓના પિતા પોતાની છોકરીના સગવડતા પ્રમાણે તેના માટે ઘરથી દૂર લવ હટ બનાવડાવે છે. લવ હટમાં છોકરીઓ માટે તમમા સુવિધાઓ પણ હોય છે. યુવા અવસ્થામાં આવ્યા પછી છોકરીઓને આઝાદી આપવામાં આવે છે.
આ જગ્યા પર છોકરા છોકરીની મિત્રતા કરવા પર કોઇ પ્રતિબંધ નથી. અહીંની છોકરીઓ ત્યાં સુધી સંબંધ બાંધે છે જ્યાં સુધી તેમને લગ્ન માટે પતિ મળે નહીં.

You might also like