એક વખત અહીં આવીને થઇ જાય છે લાગણી, કહેવાય છે ચીનનું સ્વર્ગ

ચીન: જો તમે ધરતી પર સ્વર્ગનું બારણું જોવા માંગો છો તો એક વખત ચીન જરૂરથી જાવ. ચીનમાં ટ્યાનમેન માઉન્ટેન પર 4,196 ફીટની ઊંચાઇ પર પ્રાકૃતિક ‘હેવન્સ ગેટ’ છે. તેને સ્વર્ગનો દરવાજદો કહેવામાં આવે છે. આ દ્વાર
પર્યટકોની વચ્ચે ઘણો લોકપ્રિય છે. ઉપર સુધી જવા માટે 999 સીડીઓ અને ફક્ત કારનું નેટવર્ક છે. લોકો સીડીઓ ચઢીને જવાનું પસંદ કરે છે.

આ જગ્યા લોકોને ઘણી આકર્ષિત કરનારી છે. એક વખત જે અહીંયા આવે છે તે નક્કી છે કે અહીં ફરીથી જરૂરથદી આવશે. હુનાના પ્રાંતના નેશનલ પાર્કમાં સ્થિત આ જગ્યા સુધી પહોંચવા માટે ઘુમાવદાર રસ્તા પરથી પસાર થવું પડે
છે.

આ જગ્યાને લાઇફમાં જરૂરથી એક વખત જોવી જોઇએ તે જગ્યામાં સમાવેશ કરવામાં આવે છે. ટ્રીપ એડવાઇઝર પર આ જગ્યાને પાંચમાંથી 4.5 સ્ટાર આપવામાં આવ્યા છે. જો કે ચીનના ઝગજિયાજી શહેરમાં બીજા નંબરનુ ટૂરિસ્ટ પ્લેસ માનવામાં આવે છે. દર વર્ષે અહીં પર્યટકોની ભીડ લાગે છે.

You might also like