કોઈ વરદાનથી ઓછા નથી આ 7 ફળ, સદા રહેશો જવાન….

ખરાબ લાઈફસ્ટાઈલ, ખોટુ ખાનપાન અને તણાવ પુરુષોની યૌન ક્ષમતાને પ્રભાવિત કરે છે. જેના કારણે ઘણા પુરુષો યૌન ક્ષમતાને વધારવા માટે દવાઓનો સહારો લેવા લાગે છે, પરંતુ તેઓ એ વાતથી અજાણ છે કે આ દવાઓથી ઘણા સાઈડઈ ઈફેક્ટ થાય છે.

લસણ

યૌન ક્ષમતાને વધારવામાં લસણનો પણ મોટો ભાગ રહેલો છે. તેમાં વિટામિન b6 અને સેલેનિયમ રહેલુ છે જે યૌન ક્ષમતાને વધારે છે. તેની સાથે જ સેક્સ હોર્મોન્સને નિયંત્રિત પણ કરે છે.

દાડમ

દાડમ તણાવથી મુક્તિ આપવાની સાથે-સાથે ટેસ્ટોસ્ટેરોની માત્રા વધારવામાં લાભદાયક માનવામાં આવે છે. દાડમના જ્યુસનું રોજ સેવન કરવાથી તમે તમારી રોમેન્ટિક લાઈફને સારી રીતે માણી શકો છો.

કેળા

કેળામાં વિટામિન a, c, અને b1 સાથે-સાથે આયર્ન, મેગ્નેશિયમ અને પ્રોટીન અધિક માત્રામાં રહેલા હોય છે. એટલા માટે કેળાને સેક્સ ફુડ પણ કહેવામાં આવે છે. કેળુ પુરુષોના શરીરમાં સેક્સ હોર્મોન્સને વધારે છે.

સફરજન

સફરજન શરીર માટે ખુબજ ગુણકારી ફળ છે. તેમાં દરેક પોષક તત્વોનું મિશ્રણ હોય છે. સફરજનનું રોજ સેવન કરવાથી શરીર મજબુત થાય છે અને યૌન અંગોમાં પણ મજબુતી આવે છે.

એવોકાડો

એવોકાડોમાં રહેલા વિટામિન ઈ શુક્રાણુંઓની ગતીશીલતાને પ્રબાવિત કરે છે. તેમાં ફોલિક એસિડ અને વિટામિન b6 પણ રહેલા છે.

કાજુ

કાજુમાં અધિક માત્રામાં ઝીંક રહેલુ છે જે શરીરને રિફ્રેશ રાખે છે. કાજુ ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું સ્તર વધે છે.

ટમાટર

ઈન્ફર્ટિલિટીથી ગ્રસિત લોકોમાં લાઈકોપીનનું સ્તર ખુબ ઓછુ હોય છે. એવામાં ટામેટુ ખુબ લાભદાઈ હોય છે. તેને ખાવામાં ઉપયોગ કરવાથી પુરુષોના શરીનું સેક્સ હોર્મોન્સ બેલેન્સ્ડ રહે છે.

You might also like