આ લોકોએ ભુલથી પણ ન ખાવી જોઈએ બદામ, ગંભીર બીમારીયોના બની શકો છો શિકાર

તમે ઘણીવાર લોકોને આ કહેતા સાંભળ્યા હશે કે મગજને તેજ બનાવવા માટે રોજ સવારે બદામ ખાવી જોઈએ, બની શકે છે તેમારી મમ્મી પણ સવારે તમને બદામ ખાવા માટે આપતી હોય. સ્વસ્થ્ય રહેવા માટે રોજ બદામનું સેવન કરવા માટે પણ કહેવામાં આવે છે, કેમ કે બદામમાં પ્રોટીન, વસા, વિટામિન અને મિનેરલ પર્યાપ્ત માત્રમાં હોય છે.

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે બદામ ન ખાવી જોઈએ, કેમકે આવા લોકો દવાઓનું પણ સેવન કરતા હોય છે. દવાઓ સાથે બદામને ભુલીને પણ ન ખાવી જોઈએ. એ તમારી સમસ્યાને વધારી શકે છે.

જો તમને કિડનીમાં પથરી કે ગોલ બ્લેડર સંબંધી કોઈ પરેશાની છે તો તમારે બદામનું સેવન ન કરવુ જોઈએ, કેમકે તેમાં ઓક્સલેટ અધિક માત્રામાં હોય છે.

જો તમને ડાઈજેશન સંબંધી કોઈ પરેશાની છે તો પણ તમારે તેનું સેવન કરવાથી બચવુ જોઈએ, કેમકે બદામમાં ફાઈબર ઘણી માત્રામાં હોય છે જે તમારી મુશ્કેલીને વધુ વધારી શકે છે. એસીડિટીની સમસ્યામાં બદામ ખાવાની એવોઈડ કરવી જોઈએ.

મોટાપાથી પરેશાન લોકો તેનું સેવન કરવાથી બચવુ જોઈએ, કેમકે તેમાં કેલેરી એને વસા ખુબ માત્રામાં હોય છે.

જો તમે કોઈ પ્રકારની હેલ્થ પ્રોબલમના કારણે એન્ટીબાયોટિક મેડિસન લઈ રહ્યા છો તો બદામ ખાવાની બંધ કરી દો.

You might also like