આ એક આસન કરવાથી બીમારીઓને દુર રાખી શકાય છે

બદલાતી જીવનશૈલીમાં વ્યક્તિ તરત રોગની પકડમાં આવી જતું હોય છે. લોકો આનાથી છુટકારો મેળવવા માટે, બેસ્ટ ડાઇટ સાથે તેઓ તેમના શરીરને પ્રોપર એક્સરસાઇઝનો સહારો લેતા હોય છે, જેથી તેમનું શરીર તંદુરસ્ત રહે. આજકાલ લોકો યોગથી ખૂબ જ પરિચિત બની રહ્યા છે. જો તમારી પાસે વધુ યોગ કરવા માટે સમય નથી, તો પછી યોગ નિદ્રાથી તમારા મનમાં આરામ મળી શકે છે તેમજ બિમારીથી છુટકારો મળી શકે છે. યોગ નિદ્રા એક ધ્યાન મુદ્રા છે.

યોગ નિદ્રા કરવાની પદ્ધતી
– શાંત વાતાવરણમાં જમીન પર પીઠના ભાગે સુઇ જવું. તમારા બન્નેવ પગ લગભગ 1 ફૂટના અંતરે રાખો. તમારી      હથેલિયોને કમરથી લગભગ 6 ઇંચની દુરી પર મૂકો. તમારી આંખો બંધ કરીને શરીરને આરામ કરો. આ પ્રક્રિયા 30 મિનિટ સુધી લો.

– યોગ નિદ્રામાં શરીર શાંત હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

– જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો આ યોગ તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે.

– બદલાતી જીવનશૈલી લોકોને બીમાર થવાનું જોખમ રહે છે. જેમાં હૃદયરોગનો હુમલો એક સામાન્ય રોગ બની ગયો છે.

– હવે વ્યસ્ત જીવન લોકો માટે સમસ્યા બની ગઇ છે.જો તમને માથાનો દુખાવોથી પરેશાન છો તો યોગ નિદ્રા અવશ્ય કરો.

– ઘણા લોકોને અસ્થમાની સમસ્યા હોય છે. જો તમને અસ્થમાથી મુશ્કેલી હોય તો પછી યોગ જરૂરથી કરો.

– નોકરીમાં બેસી રહેવાથી આખો દિવસ ગરદન નીચે રાખીને કામ કરતા હોય છે.સર્વાઇકલ સમસ્યાની પીડાને આ યોગથી બચાવી શકાય છે.

– પીઠનો દુખાવો પણ ઘણી સ્ત્રીઓને રહે છે. દવાઓ લેવાને બદલે,આ યોગનો કરો.

You might also like