ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડી છે જાહેરાત, જલ્દી કરો APPLY

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશ, ગુજરાત (BMC) માં કેટલીક જગ્યાઓ પર અરજી મગાવામાં આવી છે. આ જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તેના માટે અહી જાણકારી આપવામાં આવી છે.

જગ્યાનું નામ : મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ

કુલ જગ્યા : 123

યોગ્યતા : આ પદ માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેડિકલમાં ડિગ્રી અથવા ડીપ્લોમા કરેલ હોવો જોઇએ.

ઉંમર : ઉમેદવારની ઉંમરે 18 થી ઓછી અને 38થી વધારે ન હોવી જોઇએ.

પગાર : પદ અનુસાર પગાર અપાશે

અરજી માટે ફી : જનરલ કેટેગરી માટે 200 રૂપિયા અને એસસી/એસટી માટે 100 રૂપિયા ફી

મહત્વપૂર્ણ તારીખ: અરજી કરવાની અંતિમ તારીખ 2 ઓગસ્ટ, 2018

કેવી રીતે કરાશે પસંદગી: લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યું આધારે પસંદગી કરાશે

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર BMC, ગુજરાતની આધિકારીક વેબસાઇટ www.bmcgujarat.com પર જઇને અરજી કરી શકે છે.

જોબ લોકેશન : ગુજરાત

You might also like