લંકા પ્રવાસ પહેલાં હાર્દિકે લૂક બદલ્યો

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે અને એનું કારણ છે તેનો નવો લૂક. હાર્દિકે શ્રીલંકાના પ્રવાસ પહેલાં પોતાની હેરસ્ટાઇલ બદલી છે અને પોતાના નવા લૂકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હાર્દિકને નવો લૂક આપ્યો છે હેરડ્રેસર આલિમ હાકિમે.
http://sambhaavnews.com/

You might also like