હથોડી-ખીલીની પણ અસર ના થાય એવાં હાથમોજાં શોધાયાં

કન્સ્ટ્રક્શન-સાઈટો, ફેક્ટરીઓ વગેરે જોખમી સ્થળોએ ખુલ્લા હાથ કે સાદાં હાથમોજાં પહેરીને કામ કરતા કામદારો સતત કરપીણ અકસ્માતના ભય હેઠળ જીવતા હોય છે. ગમે એ ઘડીએ તેમના હાથને ગંભીર ઈજા પહોંચવાનું જોખમ રહે છે. અામાંથી બહાર કાઢવા માટે ચિલીના એક શોધક નામો જોર્જ ગોમ્બિકે વિશ્વનાં સૌથી મજબૂત હાથમોજાં તૈયાર કર્યાં છે. અા હાથમોજાંની ખાસિયત એ છે કે એને પહેર્યાં પછી અાંગળીઓ પર હથેડી વડે ખીલી ટીચવામાં અાવે તોય કશું જ થતું નથી અને વ્યક્તિના હાથ સુરક્ષિત રહે છે.

home

You might also like