સર્જિકલ સ્ટાઇકની વ્યાખ્યા અમે શીખવીશું ભારતને, હાફિઝ સહિદની ધમકી

નવી દિલ્હીઃ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉલ દાવાના પ્રમુખ હાફિઝ સઇદિ પોક પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક અંગે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીને હવે અમે બતાવીશું કે સર્જિકલ સ્ટ્રાઇક શું હોય છે. હું ભારતીય મીડિયાને જણાવવા માંગુ છું કે તમે જલ્દી જોશો કે પાકિસ્તાની આર્મી કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ આપે છે. અમેરીકા પણ તમારી મદદ નહીં કરી શકે.

હાફિઝ સહિદે આ નિવેદ ભારતીય આર્મી દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકના એક દિવસ બાદ આપ્યું છે. સઇદે કહ્યું છે કે જડબાતોડ જવાબ આપવાની વારી હવે પાકિસ્તાનની છે.  નરેન્દ્ર મોદીને હવે સર્જિકલ સ્ટ્રાઇકનો સાચો મતલબ ખબર પડી જશે.

You might also like