અક્ષય કુમાર બનેશે નેતા, વિનોદ ખન્નાના સંસદ વિસ્તારમાંથી લડશે ચૂંટણી

મુંબઇઃ સાંસદ વિનોદ ખન્નાના નિધન બાદ ખાલી પડેલી ગુરદાસપુર-પઠાણકોટ લોકસભાની ઉપચૂંટણીમાં વિનોદ ખન્નાની પત્ની કવિતા સાથે અક્ષય કુમાર, ઋષિ કપૂર તથા સન્ની દેઓલ ચૂંટણી લડી રહ્યા હોવાની વાત સામે આવી છે.

સૂત્રો પ્રમાણે બીજેપી અક્ષયને પણ ટિકિટ આપી શકે છે. મોદીના ફેન અક્ષય ક્યારેક ખેડૂતોને તો ક્યારેક સૈનિકોની મદદ કરીને સમાચારમાં છવાયેલા રહે છે. ભાજપના મહામંત્રી વિજય વર્માએ કહ્યું છે કે આ સિટ માટે કવિતા ખન્ના યોગ્ય ઉમેદવાર છે. તેમ છતાં પાર્ટી જેને ટિકિટ આપશે તેની સાથએ અમે છીએ.

http://sambhaavnews.com/

You might also like