ગુજરાત યુનિ.માં ૨૮ માર્ચથી ‘પરીક્ષા મહોત્સવ’નો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ૨૮ માર્ચથી બીએ, બી.કોમ, એમ.કોમ, એમએસસીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે પ્રેક્ટિકલ એકઝામ સાથે મે માસમાં પૂરી થશે.

યુનિ. પરીક્ષાનો કાર્યક્રમ
તા.૨૮ માર્ચથી બીએ સેમિસ્ટર-૬ (રેગ્યુલર), બીકોમ સેમિસ્ટર-૬ (રેગ્યુલર), બીએસસી સેમિસ્ટર-૬, બીબીએ સેમિસ્ટર-૬, બીસીએ સેમિસ્ટર-૬, બીએસસી (FAD)સેમિસ્ટર-૬, બીએસસી (Fire & Safety) સેમિસ્ટર-૬. એમએ સેમિસ્ટર-૪ (રેગ્યુલર) અને (એકસ્ટર્નલ), એમકોમ સેમિસ્ટર-૪ (રેગ્યુલર) અને એકસ્ટર્નલ), એમએસસી સેમિસ્ટર-૪, એમએડ્ સેમિસ્ટર-૨, બીએડ્ સેમિસ્ટર-૨, એલએલબી સેમિસ્ટર-૧ (રીપિટર), એલએલબી સેમિસ્ટર-૩ (રીપિટર), એલએલબી સેમિસ્ટર-૫ (રીપિટર)ની પરીક્ષા શરૂ થશે.

તા.૬ એપ્રિલથી બીએ સેમિસ્ટર-૪ (રેગ્યુલર) અને એકસ્ટર્નલ), બીકોમ સેમિસ્ટર-૪ (રેગ્યુલર) અને (એકસ્ટર્નલ), બીએસસી સેમિસ્ટર-૪, બીબીએ સેમિસ્ટર-૪, બીસીએ સેમિસ્ટર-૪, બીએસસી (FAD) સેમિસ્ટર-૪, બીએસસી (Fire & Safety) સેમિસ્ટર-૪, બીએડ્ સેમિસ્ટર-૧, (રીપિટર) (Old), એમએડ્ સેમિસ્ટર-૧ (રીપિટર) (Old) પરીક્ષાનો પ્રારંભ થશે.

તા.૧૨ એપ્રિલથી એમએ સેમિસ્ટર-૨ (રેગ્યુલર) અને એકસ્ટર્નલ), એમકોમ સેમિસ્ટર-૨ (રેગ્યુલર) અને (એક્સટર્નલ), એમેસસી સેમિસ્ટર-૨, એલએલબી સેમિસ્ટર-૨, એલએલબી સેમિસ્ટર-૪, એલએલબી સેમિસ્ટર-૬, એલએલએમ સેમિસ્ટર-૧ અને ૩, બીએ બીબીએ બીકોમ એલએલબી (ઈન્ટિગ્રેટેડ કોર્સ) સેમિસ્ટર-૨ અને ૪ની પરીક્ષા શરૂ થશે. તા.૧૮ એપ્રિલથી બીએ સેમિસ્ટર-૨ (રેગ્યુલર) અને (એક્ટર્નલ), બીકોમ સેમિસ્ટર-૨ (રેગ્લુલર) અને એક્સટર્નલ), બીબીએ સેમિસ્ટર-૨, બીસીએ સેમિસ્ટર-૨, બીએસસી (FAD) સેમિસ્ટર-૨, બીએસસી (Fire & Safety) સેમિસ્ટર-૨ પરીક્ષા યોજાશે. બીએસસી સેમિસ્ટર-૨ની પરીક્ષા ૨૩ એપ્રિલથી શરૂ થશે.

તા.૨૮ એપ્રિલથી એમએમસીજે સેમિસ્ટર-૨ અને ૪, એમડીસી ૨ અને ૪, પીજી ડિપ્લોમા ઈન ક્લિનિકલ રિસર્ચ સેમિસ્ટર-૨, પીજી ડિપ્લોમા ઈન એડવાન્સ ક્લિનિકલ રિસર્ચ સેમિસ્ટર-૨, પીજી ડિપ્લોમા ઈન રેગ્યુલેટરી ઈન એફેર્સ સેમિસ્ટર-૨, પીજી ડિપ્લોમા પ્લાન્ટ એન્ડ ટિસ્યુ કલ્ચર સેમેસ્ટર-૨, પીજી િડપ્લોમા ઈન જીઓ ઈન્ફોર્મેટિકસ સેમેસ્ટર-૨, પીજી ડીએફએમઆઈ સેમેસ્ટર-૨, પીજી ડીઆઈએફએ સેમિસ્ટર-૨, પીજી ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિક્સ સેમિસ્ટર-૨ અને ૪, પીજી સર્ટિફિકેટ કોર્સ ઈન પ્રાકૃત સેમિસ્ટર-૨, એમફિલ (All), એલએલએમ સેમિસ્ટર-૨, પીજી ડિપ્લોમા ઈન ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, ડિપ્લોમા ઈન લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસ (D.I.P.), ડિપ્લોમા ઈન ટેક્સેશન લોઝ એન્ડ પ્રેક્ટિસ (D.I.P.), એમપીઈ સેમિસ્ટર-૨ અને ૪, માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ સેમિસ્ટર-૨ અને ૪, માસ્ટર ઓફ લેબર વેલફેર સેમિસ્ટર-૨ અને ૪, પીજી ડી.આર.પી. સેમિસ્ટર-૨, પીજી ડીએસઈ (MR), એમએસડબ્લૂ સેમિસ્ટર-૨ અને ૪, બીએડ સેમિસ્ટર-૨ (રીપિટર) (Old), એમએડ સેમિસ્ટર-૨ (રીપિટર) (Old), એમએડ્ સેમિસ્ટર-૨(રીપિટર) (Old) પરીક્ષા શરૂ થશે.

You might also like