ગુજરાત જાહેર સેવા આયોગે બહાર પાડી છે જાહેરાત, 34 હજાર છે પગાર, 50 જગ્યા માટે કરો અરજી

નવી દિલ્હી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એગ્રીકલ્ચર અને કો-ઓપરેશન ડિપાર્ટમેન્ટ માટે ગુજરાત સ્ટેટ સર્વિસમાં હાર્ટીકલ્ચર ઓફિસર, કલાસ-2 માટે અરજી મગાવામાં આવી છે.

કુલ જગ્યા : 50

જગ્યાનું નામ : હાર્ટીકલ્ચર ઓફિસર

યોગ્યતા : ઇચ્છુક ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી હાર્ટીકલ્ચરમાં બેચલર ડિગ્રી હોવી જોઇએ.

ઉંમર : 35 વર્ષ

પગાર :  પસંદગી પામે ઉમેદવારને 9300-34,800 પગાર, ગ્રેડ પે 4400

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષા તેમજ ઇન્ટરવ્યુના આધારે કરાશે

અરજીની ફી : 100 રૂપિયા

દરેક ઉમેદવાર ઓનલાઇન અરજી કરે.

મહત્વપૂર્ણ તારીખ : 21 નવેમ્બર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like