ગુજરાત વિધાનસભાની ચૂંટણી: આ છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી….

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય બે પક્ષમાના એક કોંગ્રેસની આજે નવી દિલ્હી ખાતે સીઇસીની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ઉમેદવારોની પ્રથમ યાદીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોને મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા સંભવિત નામો ઉપર ચર્ચા કરવામાં આવી તે આ પ્રમાણે છે.

તાલાલા ભગાભાઇ બારડ
માણાવદર જવાહર ચાવડા
વિસાવદર હર્ષદ રિબડિયા
દસાડા નૌશાદા સોલંકી
ઇડર રામભાઇ સોલંકી
વડાગામ મણીભાઇ વાઘેલા
કડી રમેશભાઇ ચાવડા
ગાંધીધામ કિશોર પિંગોલ
કાલાવાડ પ્રવિણ મુછળિયા
રાજકોટ ગ્રામ્ય સુરેશ મછવારા
કોડીનાર બેનાબેન વાઢેર
અસારવા રાજુભાઇ પરમાર
દાણીલીમડા શૈલેષ પરમાર
વડોદરા સીટી પિંકી સોલંકી
બારડોલી તરુણ વાઘેલા
કપરાડા જીતુભાઇ ચૌધરી
દ્વારકા મેરામણ ગોરીયા
પોરંબદર અર્જૂન મોઢવાડિયા
માંગરોળ બાબુભાઇ વાજા
અમરેલી પરેશ ધાનાણી
જસદણ કુંવરજી બાવળીયા
ખંભાળીયા મેગર ચાવડા
વ્યારા પુનાભાઇ ગામીત
ઉના પુંજાભાઇ વંશ

 

 

You might also like