પહેરી શકાય એવા પરસેવાના સેન્સરથી ડાયાબિટીસનું નિદાન થઈ શકશે

ડાયાબિટીસ, સિસ્ટિક ફાઈબ્રોસિસ અને તેના જેવા કેટલાક રોગોનું નિદાન કરવા માટે એક નવું પહેરી શકાય તેવું સેન્સર શોધવામાં અાવ્યું છે. અા સેન્સર શરીર પર પહેરી રાખવાનું હોય છે અને તે પરસેવામાં રહેલા ગંધ તેમજ કેમિકલ્સ પરથી જે તે રોગનું નિદાન કરે છે. લોસ એન્જલસની યુનિવર્સિટીના સંશોધકોએ એવું સેન્સર શોધ્યું છે જે પરસેવાનું અાપમેળે પ્રોસેસિંગ કરે છે. અા સેન્સરની સેન્સિટિવીટી પણ અલ્ટ્રા છે. શરીરના પરસેવાનું એકાત ટીપુ પણ મળી જાય તો તે રોગનું નિદાન કરે છે.
http://sambhaavnews.com/

You might also like