ગ્રીન ટીથી હવે વેરેબલ ડિવાઈસ ચાર્જ થશે

ગ્રીન ટી અત્યાર સુધી વ્યક્તિઓને જ ચાર્જ કરતી હતી પરંતુ અાવનારા દિવસોમાં તે જાતજાતના વેરેબલ ડિવાઈઝને પણ ચાર્જ કરશે તેવું સંશોધન થઈ ચુક્યું છે. પુણેની નેશનલ કેમિકલ લેબોરેટરી તથા નવી દિલ્હીની એકેડમી ઓફ સાયન્ટેફિક એન્ડ ઈનોવોટિવ રિસર્ચના સંશોધકોએ સાથે મળીને ગ્રીન ટીનો ઉપયોગ કર્યા બાદ અનોખું ફ્લેક્સીબલ તથા એકદમ નાનુ એનર્જી સ્ટોરેજ ડિવાઈઝ તૈયાર કર્યું છે. અા ડિવાઈઝ હાર્ટરેટ મોનિટર જેવા વેરેબલ ડિવાઈસને પણ પાવર અાપી શકશે. અા પ્રકારના ડિવાઈસને લાંબા સમય સુધી ચલાવવા માટે સુપર કેપેસિટરની જરૂર પડે છે.

http://sambhaavnews.com/

You might also like