વહેલી સવારે શારીરિક સંબંધ બાંધવાથી થાય છે જોરદાર ફાયદા

સેક્સ વમાણસની જીંદગીનો સૌથી મહત્વનો ભાગ હોય છે. એમાં કેટલાક લોકો મજા લેવા માટે કરતાં હોય છે તો કટલાક લોકો પોતાની પાર્ટનરને ખુશ કરવા માટે શારીરિક સંબંધ બાંધે છે. પરંતુ શું તમે જાણો છો કે સેક્સ કરવાથી ખૂબ જ ફાયદા થાય છે. તમને જણાવી દઇએ કે જો લોકો સેક્સને પોતાની દીનચર્યામાં સનાવેશ કરી દે તો ખૂબ જ ફાયદા મળી શકે છે.

હકીકતમાં તાજેતરમાં જ એખ રિસર્ચથી જાણવા મળ્યું છે કે સેક્સ કરનાર વ્યક્તિ સામાન્ય લોકો કરતાં વધારે સ્વસ્થ હોય છે. આ રિસર્ચમાં સેક્સથી જોડાયેલી કેટલીક એવી રોચક વાતો સામે આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે વહેલી સવારે શારીરિક સંબંધ બાંધવાથી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સવાર સવાર સેક્સ કરનાર માણસો બીજા લોકોની તુલાનામાં ખૂબ જ સ્વસ્થ રહે છે.

સવારના સમયે સેક્સ કરવાથી શરદી અને કફથી છુટકારો મળે છે. સાથે સાથે નખ અને વાળને પણ ખૂબ જ ફાયદો થાય છે. સવારના સમયે શારીરિક સંબંધ બાંધવાથઈ ફીલ ગુડ કેમિકલ ઓક્સીટોસિન નીકળે છે જે ઘણા જન્મો સુધી આપણને એકબીજા સાથે બાંધેલા રાખે છે.

શારીરિક સંબંધથી બ્લડ પ્રેશર પર પણ સારી અસર પડે છે. સામાન્ય રૂપથી બ્લડ પ્રેશર 120/80 હોવું જોઇએ, એમાં 120 સિસ્ટોલિક અને 80 ડાયસ્ટોલિક હોય છે. સેક્સ બાદ સિસ્ટોલિક પ્રેશરમાં કમી આવે છે.

એક સપ્તાહમાં ઓછામાં ઓછી 3 વખત સવારે સેક્સ કરવાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થઇ જાય છે. આ ઉપરાંત દરરોજ સવાર સેક્સ કરવાથી દિવસભર સારું મહેસૂસ થાય છે. સાથે સેક્સ કર્યા બાદ ઊંઘ સારી આવે છે. આવું માત્ર એટલા માટે નથી થતું કે શરીરની એક્સરસાઇઝ થાય છે પરંતુ ત્યારબાદ શરીરમાંથી પ્રોલેક્ટિન નામનું હોર્મોન નિકળે છે, જે તણાવથી મુક્તિ અપાવે છે. અને એના કારણે સારી ઊંઘ આવે છે.

http://sambhaavnews.com/

You might also like