અહીં બામ્બુ વોક બને છે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

નાગાલેન્ડની રાજધાની કોહિમા નજીક હેરિટેજ વિલેજ તરીકે જાણીતા કિશામાં નામના ગામમાં એક વાર્ષિક તહેવાર નિમિત્તે બામ્બુ કોમ્પિટિશનનું અાયોજન કરવામાં અાવ્યું હતું. તેમાં બે મોટા વાંસ પર ચાલવાનું હોય છે. અા જગ્યાઅે વર્ષમાં એકવાર અાવી બામ્બુ વોક સ્પર્ધા યોજાતી હોય છે. સ્થાનિક નાગા ટ્રાઈબના લોકો માટે અા સ્પર્ધામાં જીતવું પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે.

You might also like