ભોપાલમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે ધ્વજવંદન કર્યું

પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન અને હાલમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા બાદ આનંદીબહેન પટેલે ધ્વજને સલામી આપી હતી. આનંદીબહેન પટેલે મધ્ય પ્રદેશના ભોપાલમાં રાજ્યપાલ તરીકે તિરંગાને સલામી આપી હતી.

ત્યારે ગુજરાતના ભાજપના બીજા અગ્રણી નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ તિરંગાને સલામી આપી હતી. વજુભાઇ વાળાએ બેંગ્લુરૂમાં તિરંગાને સલામી આપી હતી.

You might also like