એવી જગ્યાઓ, જ્યાં રહેવા માટે મળે છે રૂપિયા!

દુનિયામાં અલગ અળગ જગ્યાએ ઘણા બધા રહે છે. દરેક વ્યક્તિ પોતાનું પરિવાર ચલાવવા માટે કોઇને કોઇ કામ કરે છે પરંતુ અમુક એવી જગ્યા પણ છે જ્યાં રહેવા માટે તમને રૂપિયા મળે છે.

1. ડેટ્રોઇટ, મિશિગન
ડેટ્રોઇટ અમેરિકાનું સૌથી નાનું શહેર છે. અહીંની આબાદી ઝડપથી ઓછી થઇ રહી છે, જેના કારણે અમેરિકાની સરકારે અહીંયા રહેનારા લોકોને અન્ય લોકોની સરખામણીએ વધારે ભથ્થું આપવાનું શરૂ કરી દીધું છે.

detroit

2. સસ્કેચેવાન
આ શહેરે ખૂબ જ ઓછા સમયમાં દુનિયામં પોતાની ઓળખાણ બનાવી છે. અહીંના લોકો ગ્રેજ્યુએટ છે. આ લોકોને સરકાર તરફથી 20000 ડોલર આપવામાં આવે છે, જેનાથી તેઓ પોતાની બિઝનેસ ખોલી શકે.

saskechwan

3. પોનગા
પોનગા સ્પેનમાં આવેલું એક નાનું ગામ છે. લોકો દૂર દૂરથી આ ગામની સુંદરતા જોવા માટે આવે છે. અહીંની સરકાર આ ગામમાં રહેનારા દરેક કપલને પૈસા આપે છે.

ponga

4. એમ્સટર્ડમ
આ દેશમાં રહેનારા લોકોને ભણતરથી લઇને વિદેશ યાત્રા સુધીના ભથ્થા આપવામાં આવે છે. અહીંયા રહેનારા દરેક વ્યક્તિને સરકાર દ્વારા 67 હજાર રૂપિયા આપવામાં આવે છે.

1

5. નાયગ્રા ફોલ
નાયગ્રા ફોલ કેનેડાના સૌથી સુંદર શહેરોમાંથી એક છે. અહીંની સરકાર યુવાઓને ધંધો ખોલવા માટે રૂપિયા આપે છે. આ રકમ એ લોકાને જ આપવામાં આવે છે જે લોકા ગ્રેજ્યુએટ હોય છે. બાદમાં તેમણે પોતાના કમાયેલી રૂપિયાની માહિતી આપવી પડે છે.

fall

You might also like