8 ધો. પાસ માટે પોલીસમાં નોકરીની ઉત્તમ તક, મળશે દમદાર પગાર…

કાર્યાલય મહાનિર્દેશક પોલીસ રાજસ્થાન, જયપુરે કોન્સ્ટેબલની કુલ 623 જગ્યા માટે જાહેરાત રજૂ કરી છે. આ જાહેરાતની પૂર્ણ જાણકારીને માટે આપ ક્લિક કરો….
https://safalta.com/government-jobs/rajasthan-police-recruitment-2018-apply-for-623-constable-vacancies-online-15036.html

કાર્યાલય મહાનિર્દેશક પોલીસ રાજસ્થાન, જયપુરઃ
વેબસાઇટઃ www.police.rajasthan.gov.in
કુલ જગ્યાઃ 623
પદની લાયકાતઃ કોન્સ્ટેબલ
કોન્સ્ટેબલ (સામાન્ય): 584 જગ્યા
કોન્સ્ટેબલ (ચાલક): 28 જગ્યા
કોન્સ્ટેબલ (બૈંડ): 11 જગ્યા

શૈક્ષણિક યોગ્યતાઃ માન્યતાપ્રાપ્ત સ્કૂલથી લઇને 8માં ધોરણ સુધી ઉત્તીર્ણ અને અન્ય જરૂરિયાતની યોગ્યતાઓ.
ઉંમરની મર્યાદાઃ 2 જાન્યુઆરી, 1992થી 1 જાન્યુઆરી, 2001નાં મધ્ય (આરક્ષિત વર્ગોને નિયમ અનુસાર છૂટછાટ)
અરજી ફીઃ 350/- 400/- (વર્ગ અનુસાર)

પસંદગીની પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતાની પરીક્ષા (પીઇટી) અને સાક્ષાત્કારનાં આધાર પર.
અરજી પ્રક્રિયાઃ સંબંધિત વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂર્ણ કરો. આગામી પસંદગી પ્રક્રિયાને માટે અરજીની પ્રિન્ટઆઉટ પોતાની પાસે સુરક્ષિત રીતે રાખી મૂકો.
અરજી શરૂ કરવાની તારીખઃ 21 જુલાઇ, 2018.
અંતિમ તારીખઃ 10 ઓગષ્ટ, 2018.

Dhruv Brahmbhatt

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

6 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

6 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

6 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

6 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

6 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

6 hours ago