10 ધોરણ પાસ માટે પડી છે સરકારી નોકરી, મળશે 53 હજાર Salary

શું તમે સરકારી નોકરીની શોધ કરી રહ્યાં છો તો તમારા માટે હરિયાણા સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા ગ્રુપ ‘D’ ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 29 ઓગસ્ટથી શરૂ થઇ ગઇ છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતાં હોય તે આ અંગેની જાણકારી પ્રાપ્ત કરી લે.

જગ્યાનું નામ : ગ્રુપ ‘D’

જગ્યાની સંખ્યા : કુલ 18218

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઇએ. જેમાં હીન્દી અને સંસ્કૃત વિષયનો સામેલ હોવો જોઇએ.

અંતિમ તારીખ : 18 સપ્ટેમ્બર, 2018

ઉંમર : ઓછામાં 18 વર્ષ અને વધુમાં વધુ 42 વર્ષના હોવા જોઇએ

અરજી માટેની ફી : જનરલ-ઓબીસી – 100 રૂપિયા, મહિલાઓ માટે 50 રૂપિયા, એસસી-બીસી ‘હરિયાણા રેજિડેન્ટ’ – મેન્સ માટે 50 રૂપિયા અને મહિલાઓ માટે 25 રૂપિયા

પગાર : 16,900થી 53,500 રૂપિયા

કેવી રીતે થશે પસંદગી : લેખિત પરીક્ષાના આધારે કરાશે પસંદગી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.hss.gov.in પર જઇ અરજી કરી શકશે.

You might also like