12 પાસ યુવાઓ માટે પોલીસ બનવાની તક, 11 હજારથી વધારે વેકેન્સી…

12 પાસ યુવાઓ માટે બંપર વેકેન્સી નીકળી છે, 11,865 જગ્યાઓ માટે સેન્ટ્રલ સિલેક્શન કાઉન્સિલે ભરતીઓ કાઢી છે. સેન્ટ્રલ સિલેક્શન કાઉન્સિલે પોલીસ અને ફાયરની 11,865 જગ્યાઓ માટે જાહેરતા કરી છે. આ જાહેરાતની પુર્ણ જાણકારી માટે આ વેબસાઈટ પર ક્લિક કરો..

https://safalta.com/government-jobs/bihar-police-recruitment-2018-notification-for-11865-constable-posts-register-online-13882.html

વેબસાઈટઃ www.csbc.bih.nic.in

કુલ જગ્યાઃ 11,865

જગ્યાની વિગતોઃ પોલીસ અને ફાયર

શૈક્ષણિક યોગ્યતાઃ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ

ઉંમર સીમાઃ ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ

શારીરિક યોગ્યતાઃ લંબાઈ-165 સેમી (પુરુષ) અને 155 સેમી (મહિલા)

પરીક્ષા ફીઃ સામાન્ય, પાછાત વર્ગ, અત્યંત પછાત વર્ગ માટે 450 રૂપિયા જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતી વર્ગ માટે 112 રૂપિયા.

અરજી પ્રક્રિયાઃ સંબંધિત વેબસાઈટ પર ક્લિક કરી ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂરી કરવી. આગળની પ્રોસેસ માટે ઉમેદવારે અરજીપત્રની પ્રિન્ટઆઉટને સુરક્ષિત રાખવી.

અંતિમ તારીખઃ 30 જૂન, 2018

You might also like