સરકારી નોકરી મેળવવા ઇચ્છુક યુવાનો માટે ખુશખબર, 1500 જગ્યા માટે જલ્દી કરો APPLY

West Bengal Health Recruitment Board (WBHRB) માં ‘જનરલ ડ્યૂટી મેડીકલ ઓફિસર’ ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારે 1 ડીસેમ્બર, 2017 પહેલા અરજી કરી શકે છે. અરજી માટેની સંપૂર્ણ વિગત અહી આપવામાં આવે છે.

સંસ્થાનું નામ : પશ્ચિમ બંગાલ હેલ્થ રિક્રૂટમેન્ટ બોર્ડ

જગ્યાનું નામ : જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર

જગ્યાની સંખ્યા : નોટિફિકેશન આધારે 1520 જગ્યા

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBSની ડીગ્રી

પગાર : 15,600થી 42,000 રૂપિયા

ઉંમર : 36 વર્ષથી વધારે નહી

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે

અંતિમ તારીખ : 1 ડિસેમ્બર, 2017

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર West Bengal Health Recruitment Boardની આધિકારીક વેબસાઇટ www.wbhrb.in પર જઇ અરજી કરે.

You might also like