ના હોય, સિમકાર્ડમાંથી નિકળે છે સોનું, જુઓ આ વીડિયો

મોબાઇલ ફોનનું સિમ જુનુ થઇ જાય એટલે નેટવર્કની સમસ્યા સર્જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં યૂઝર્સ નવું સિમ લઇ લે છે અને જુનુ સીમ ફેકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે મોબાઇલ ફોનના સિમમાં જે  ગોલ્ડન ભાગ હોય છે. તેમાં સોનુ હોય છે. વાત જાણીને ભલે નવાઇ લાગી રહી હોય પણ સો ટકા સાચી છે. આપણામાંથી મોટાભાગના લોકો કાર્ડ ચેન્જ કરે અથવા તો સિમ જૂનુ થઇ જાય તો નવું સિમ મોબાઇલમાં લગાવે છે અને જુનુ સિમ ફેકી દે છે. ત્યારે સિમમાં સોનુ નિકાળી શકાય છે. જો તમને આ વાત સાચી લાગી રહી ન હોય તો જોઇલો આ વીડિયો

You might also like