ના હોય, પુરૂષના સ્પર્મમાં સોનુ!

લોકો હંમેશા સોનાને એક આભૂષણના સ્વરૂપે ઓળખે છે. પરંતુ તે જાણીને તમે હેરાન થઇ જશો કો પુરૂષોના સ્પર્મમાં પણ સોનું હોય છે. તમે આ વાતનો વિશ્વાસ નહીં કરો. પરંતુ હાલમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.  એક સાયટિફિક સ્ટડી પ્રમાણે ગોલ્ડ વગર પુરૂષોનું પુરૂષતત્વ કોઇ જ કામનું નથી. 20 વર્ષથી ચાલી રહેલી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પુરૂષના સ્પર્મમાં ગોલ્ડ હોય છે.

નોર્મલ સ્પર્મ સેલ્સમાં ગોલ્ડ કન્ટેન્ટ 17.66 માઇક્રોગ્રામ પર ડેસિલિટર એટલે કે mgdcl હોય છે. એટલે કે એક લીટર સ્પર્મમાં 176.6 માઇક્રોગ્રામ સોનું હોય છે. રિસર્ચ પ્રમાણે ગોલ્ડનું ઓછુ ઓવું અથવા તો ન હોવું તે પુરૂષોમાં નપુસકતાની નિશાની છે.  આ સાથે જ આયુર્વેદમાં દર્શાવેવલ સ્વર્ણ ભસ્મના લાભ અંગે પણ રિસર્ચ કરવામાં આવ્યું છે. આ દવા ખૂબ જ અસરકારક છે. એટલે કે સોનું માત્ર પહેરવા માટે જ નહીં પરંતુ બાળકો પેદા કરવા માટે પણ એટલું જ જરૂરી છે.

home

You might also like