જાણો, છોકરીઓને બોડીના કયા પાર્ટમાં પસંદ છે kiss કરાવવી

પ્રેમ વ્યક્ત કરવા માટે સૌથી પ્રાકૃતિક અને સરળ રીત કિસ છે. કિસ ખૂબ જ નાજુક અહેસાસ હોય છે. ખાસ કરીને છોકરીઓ આ અહેસાસને લઇને ખૂબ જ સંવેદનશીલ હોય છે.

સામાન્ય રીતે છોકરીઓ લવમેકિંગ દરમિયાન સેક્સથી વધારે કિસ એન્જોય કરે છે. લવમેકિંગ દરમિયાન જો છોકરીઓના સેન્સેટીવ પાર્ટ પર કિસ કરવામાં આવે તો એ ભાવાનાત્મક રૂપથી વધારે અટેચ થઇ જાય છે.

આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે હોઠ ઉપરાંત શરીરના બીજા કયા ભાગમાં છોકરીઓ કિસ પસંદ કરે છે.

તમે તમારા પ્રેમની શરૂઆત તમારા પાર્ટનરની ગરદનથી કરો તો વધારે સારું રહેશે, કારણ કે ગરદન ગર્લ્સની બોડીનો સૌથી સેન્સેટિવ પાર્ટ હોય છે. ગરદન પર કિસ કરવાથી છોકરીઓને ખૂબ જ સારું લાગે છે.

ગરદન પર કિસ કર્યા બાદ તમે તમારા પાર્ટનરની પીઠ પર કિસ કરી શકો છો. પીઠ પર કિસ કરવી પણ છોકરીઓને ખૂબ જ સારું લાગે છે. આ તમારા માટે મેજિકલ કિસનું કામ કરે છે.

ફોરહેડ પર કિસ કરવી છોકરીઓને ઇમોશનલી અટેચ કરે છે. જ્યારે તમે તમારા પાર્ટનરના માથા પર કિસ કરો છો તો એના પ્રત્યે તમે પ્રેમ અને કેરની ભાવના વ્યક્ત કરો છો.

જ્યારે તમે પ્રેમથી તમે તમારા પાર્ટનરની આંગળીઓને કિસ કરો છો તો એને સારું મહેસૂસ થાય છે. તમે એક જેન્ટલ કિસથી શરૂઆત કરી શકો છો.

જો તમારી પાર્ટનર કોઇ કામમાં વ્યસ્ત હોય, તો પ્રેમથી જઇને તમે એના કાન પર પણ કિસ કરી શકો છો. એવું કરવાથી તમારી પાર્ટનરને એવું લાગશે કે તમે એને અટેન્શન આપવાની સાથે કેર પણ કરો છો. કાન એક સંવેદનશીલ અંગ હોય છે, આ લવમેકિંગ શરૂ કરવા માટેની સારી શરૂઆત હોઇ શકે છે.

visit: http://sambhaavnews.com/

You might also like