પહેલી વાર સેક્સ કર્યા બાદ યુવતીઓ અનુભવે છે કાંઇક આવુ : સર્વે

નવી દિલ્હી : ભલે સેક્સ અંગે વાત કરવામાં દરેક વ્યક્તિ થોડી ખચકાતી હોય. પરંતુ અંદર ખાને તેને સેક્સ અંગે ચર્ચા કરવી ગમતી હોય છે. સાથે સાથે એક ઉંમર પછી તેને સેક્સ કરવામાં રસ પણ ખુબ હોય છે. આ એક નેચરલ બાબત છે. એક ઉંમર બાદ યુવકો જેટલી જ ઉત્તેજનાં યુવતીઓમાં પણ જોવા મળે છે. જે પ્રકારે પ્રથમ વખત સેક્સ કરવા મુદ્દે યુવકો ઉત્તેજીત રહે છે તેવી જ રીતે યુવતીઓ પણ તેટલી જ ઉત્સાહીત હોય છે.

મોટા ભાગનાં યુવકોનાં મનમાં સવાલ હોય છે કે, યુવતીઓ પહેલીવાર સેક્સ કર્યા બાદ શું વિચારતી હોય છે. આ અંગે વિચારને ધ્યાનમાં રાખીને જ એક યુ ટ્યુબ ચેનલે વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં એંકર મુંબઇના રસ્તાઓ પર જઇને યુવતીઓને પુછી રહી છે કે તમે પ્રથમ વખત સેક્સ કર્યા બાદ કેવુ અનુભવ્યુ. યુવતીઓએ જેના જવાબ ઘણા જ ફની રીતે આપ્યા છે જે જોવાનું ચુકશો નહી.

You might also like