જલ્દી કરો…. GETCO માં વિદ્યુત સહાયક અને પ્લાન્ટ ઓપરેટરની કરાઇ રહી છે ભરતી

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા વિદ્યુત સહાયક અને પ્લાન્ટ ઓપરેટરની કુલ 65 જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. આ રિક્રુટમેન્ટ માટે નોટિફિકેશન દ્વારા ઓનલાઇન અરજી મગાવામાં આવી છે.

ઓનલાઇન એપ્લિકેશનની અંતિમ તારીખ : 25 જાન્યુઆરી

હાર્ડકોપી પહોંચાડવાની અંતિમ તારીખ : 3 ફેબ્રુઆરી

કેવી રીતે કરશો એપ્લાય : વેબસાઇટ પર નોટિફિકેશન જુઓ. ઓનલાઇન અરજી કરવા માટેના સ્ટેપ્સ પ્રમાણે વિગત ભરો. એપ્લિકેશન ફી ડીપોઝીટ કરો. હાર્ડકોપી સાથે મગાવેલા ડોક્યુમેન્ટ રજીસ્ટર્ડ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલ. કવર પર “એપ્લીકેશન ફોર ધ પોસ્ટ….” લખો.

ઓનલાઇ એપ્લાય કરવા :  www.getcogujarat.com

અરજી કરવાનું સરમાનું :
ડેપ્યુટી જનરલ મેનેજર હેન્ડ એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (એચઆર),
એચઆર ડીપાર્ટમેન્ટ,
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ,
સરદાર પટેલ વિદ્યુત ભવન, 9મો માળ,
રેસકોર્સ, વડોદરા (ગુજરાત)-390007

વધુ જાણકારી માટે ક્લિક કરો…

You might also like