એકલામાં દરેક લોકો કરે છે આવું કામ

આપણા બધામાં કંઇકને કંઇક આદતો એવી હોય છે કે આપણને બીજા કરતાં અલગ નહીં પણ એક બનાવે છે. જેમ કે કોઇક એકલામાં ગીત ગાવાનું પસ્દ કરે છે અને પોતાની જાતને સારો સિંગર માને છે. પરંતુ વાત જ્યારે બધા સામે ગાવાની આવે છે તો તે શાંત જ રહે છે. એવી જ રીતે કેટલાકને શાંત રહેવાની અને બીજી ઘણી આદતો હોય છે જેને આપણે એકલા હોઇએ ત્યારે કરીએ છીએ. આવી આદતોને પોતાની જાતને ઓળખવાનો મોકો પણ મળે છે. તો ચલો જાણીએ કેટલીક એવી આદતો માટે…

કેટલાક લોકોને એકલામાં કાચની સામે ઊભા રહીને પોતાની જાતને જોઇ રાખવી ખૂબ પસંદ પડે છે. તો કેટલાક ને અલગ અલગ મોઢાના આકાર બનાવીને સેલ્પી લેવાનો શોખ હોય છે.

કેટલાક લોકો કોઇની સામે રોવાની જગ્યાએ એકલામાં રડવાનું પસંદ કરે છે. કારણ કે કોઇને તેમની નબળાઇની ખબર પડે નહીં.

કેટલાકને અલગ અલગ જાતના કપડાં ટ્રાય કરવાનો શોખ હોય છે.

કેટલાક લોકોને કાચની સામે ફની મૂવ્સ કરવા સારા લાગે છે.

કેટલાકને પોતાની જાત સાથે વાત કરવાનું સારું લાગે છે.

કોઇ તેમના પાલતું પ્રાણી સાથે કલાકો સુધી વાત કરવાનું પસંદ કરે છે.

You might also like