અનિચ્છિય ગર્ભથી બચવાના કેટલાક સરળ ઉપાયો

શારીરિક સંબંધને લઇને આમ તો કપલ્સ પૂરી સાવધાની રાખે છે. પરંતુ તેમ છતાં કેટલીક વખત અનિચ્છિય ગર્ભનું જોખમ રહે છે. આ માટે આજે અમે તમને અનિચ્છિય ગર્ભથી બચવા માટે કેટલાક સરળ રીતો કહેવા જઇ રહ્યા છીએ, જે દરેક યુવાને જાણ હોવી જોઇએ

1. ગર્ભનિરોઘક ગોળીઓ
જો તમે તમારા પાર્ટનર સાથે કોન્ડમ વગર સંબંઘ બાંધ્યો છે તો તમારે અનિચ્છિય ગર્બની પરેશાનીથી છુટકારો મેળવવા માટેની સારી રીત ગર્ભનિરોધક ગોળી છે. પરંતુ વિશેષજ્ઞોની સલાહ છે કે આ દવાઓનું સેવન કરવું જોઇએ નહીં.

2. કોપર ટી
આ પ્લેટ્સસ અને કોપરથી બનેલી હોય છે. જેનાથી મહિલાના ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. એનાથી કોન્ડમ વગર સેક્સ કર્યા બાદ પણ મહિલા પ્રેગનેન્ટ થતી નથી.

3. ઇન્જેક્શન
ઇન્જેક્શનની મદદથી પણ કટ્રાસેપ્ટિવની ગોળી અનિચ્છિય ગર્બના જોખમથી છુટકારો મેળવી શકાય છે.

4. કોન્ડમ
આ અનિચ્છિય ગર્ભના જોખમથી બચવા માટે સરળ અને સામાન્ય રીત છે.

http://sambhaavnews.com/

You might also like