વધારે સેક્સ કરવાથી નિખરે છે સ્કીન

તમે તમારી સ્કીનમાં નિખાર લાવવા માટે અત્યાર સુધી ઘરેલુ ઉપાયથી લઇને બજારના મોંઘી પ્રોડક્ટ સુધી બધો જ ટ્રાય કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો તમારી સ્કીનને નિખારવા માટે સેક્સ પણ કરી શકાય છે.

એક નવી શોધ અનુસાર પોતાની જાતને ફ્રેશ રાખવા તેમજ તણાવ દૂર કરવા માટે નિયમિત સેક્સ એક સારો ઉપાય છે. સેક્સથી શરીરમાં ઉત્પન્ન એસ્ટ્રોજન હોર્મન ‘ઓસ્ટિયોપોરોસિસ’ નીમની બિમારી થવા દેતું નથી, સેક્સથી એન્ડોર્ફિન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, જેનાથી સ્કીન સુંદર અને ચમકદાર બને છે. એસ્ટ્રોજન હોર્મોન ષરીર માટે એક ચમત્કાર છે, જે એક આનંદની અનૂભુતિ કરાવે છે.

સફળ અને નિયમિત સેક્સ કરનાર દંપતી વધારે સ્વસ્થ જોવા મળ્યા છે. તેમનું સૌંદર્ય પણ લાંબી ઉંમર સુધી ટકી રહે છે. તે લોકોમાં ઉત્તેજના, ઉત્સાહ, ઉમંગ અને આત્મવિશ્વાસ પણ વઘારે હોય છે. સેક્સને ટાળતાં લોકો શરમ, સંકોચ, અપરાધ ઇને તણાવથી પીડાય છે.

You might also like