આ દેશમાં સરકાર ચૂકવે છે સેક્સ માટે પ્રોસ્ટિટ્યુટને પૈસા?

જર્મની: દુનિયામાં ઘણા દેશો તેઓના કામ માટે નિરાળા હોય છે. એમાં જર્મની નામનો દેશ પણ કમ નથી. આ દેશમાં કોઈ ગરીબને સેક્સની ઇચ્છા થાય તો પ્રોસ્ટિટ્યુટ્સનો ખર્ચ સરકાર ચૂકવી દેશે. લાગ્યોને ઝટકો. જર્મન ગ્રિન પાર્ટીએ આવો પ્લાન બનાવ્યો છે જેમાં આ સુવિધાને અમલી કરવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે. પાર્ટીની કેર સ્પોક્સપર્સન એલિસાબેથ શાર્ફનબર્ગે જણાવ્યું છે કે દર્દીને સેક્સની જરુર છે એવી પ્રિસ્કિપશન્સ લખવાનો ડોક્ટરને અધિકાર છે. એના હેઢળ કોઈ પણ ગરીબ સેક્સ માંગ કરી તો સરકાર તેના વતી પૈસા ચૂકવશે.

3BFC1FD000000578-4101376-image-a-19_1483958698862

જર્મનીના મોટાભાગના ટાઉનમાં બ્રોથલ્સ આવેલા છે અને વર્કિંગ ગર્લ્સ દ્વારા હેન્ડીકેપ્ડ કે કેર હોમ્સમાં રહેતા લોકોને ‘સેક્સ્યુઅલ આસિસ્ટન્સ’ આપવાનો ટ્રેન્ડ વિકસ્યો છે. જર્મનીમાં આ સર્વિસને ‘અફેક્શન ટચિંગ’ નામ અપાયું છે. જોકે, આ મામલે ક્લાયન્ટ દ્વારા ખર્ચેલી રકમનો દાવો માંડી શકાય એવો કોઇ જ કાયદો નથી.

x29-sex-09-1483966066.jpg.pagespeed.ic.RNRDM1K-MK

ઉલ્લેખનીય છે કે જર્મનીમાં પ્રોસ્ટિટ્યુશન કાયદેસર છે અને અન્ય દેશો કરતા અહીં પ્રોસ્ટિટ્યુશન મામલે ખાસ્સી છૂટ જોવા મળે છે. લોકો અહીં સેક્સ માટે ઘણા જ ઓપન છે. પરંતુ સરકારનું આ પગલું બીજા કલ્ચર્સ માટે ચોંકવાનારું સાબિત થઈ શકે છે.

You might also like