ગાવાસ્કર બોલ્યા, ધોની કેપ્ટનશિપ સાથે ક્રિકેટમાંથી સંન્યાસ લેતા તો હું . . .

મહેન્દ્ર સિંહ ધોની હવે કેપ્ટન કૂલ નથી રહ્યા. તેમણે બુધવારે વનડે અને ટી-20માંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. પૂર્વ કપ્ટેન સુનિલ ગાવાસ્કરને ખુશી છે કે ધોનીએ માત્ર સીમિત ઓવરોની કેપ્ટનશિપ છોડી છે અને સંન્યાસ નથી લીધો કેમ કે તે હજી પણ વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ઘણું કરી શકે છે.

ગાવાસ્કરે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે જો ધોનીએ એક ખેલાડી તરીકે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોત તો પછી તેમને પાછા લાવવા માટે તેમના ઘરે હું ધરણા કરવા બેસી જનારાઓમાં હું સૌથી પહેલો વ્યક્તિ હોત. એક ખેલાડી તરીકે તે હજી પણ વિસ્ફોટક છે. તે એક ઓવરમાં મેચનું પાસું બદલી શકે છે. ભારતને એક ખેલાડીના રૂપમાં તેમની ઘણી જરૂર છે. મને ખુશી છે કે તેમણે એક ખેલાડી બન્યા રહેવા માટેનો નિર્ણય કર્યો છે.

ગાવાસ્કરે કહ્યું કે ધોની હવે કેપ્ટન ન હોવાને કારણે તે હવે પોતાની બેટિંગ અને વિકેટકિપિંગ પર વધારે ધ્યાન આપી શકશે. તેમણે કહ્યું કે એવું થશે. વિરાટ કોહલી ચોક્કસ તેમને નંબર 4 ક 5 પર બેટિંગ કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. કેમ કે તેમને નીચે ઉતારવાનો કોઈ અર્થ નથી થતો. જોકે તે બેસ્ટ ફિનિશર છે પરંતુ તે નંબર ચાર અને પાંચ પર ઉતરીને મોટી ઇનિંગ રમી શકે છે અને ત્યારે પણ તે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.મહેન્દ્ર સિંહ ધોની હવે કેપ્ટન કૂલ નથી રહ્યા. તેમણે બુધવારે વનડે અને ટી-20માંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. પૂર્વ

કપ્ટેન સુનિલ ગાવાસ્કરને ખુશી છે કે ધોનીએ માત્ર સીમિત ઓવરોની કેપ્ટનશિપ છોડી છે અને સંન્યાસ નથી લીધો કેમ કે તે હજી પણ વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ઘણું કરી શકે છે.

ગાવાસ્કરે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે જો ધોનીએ એક ખેલાડી તરીકે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોત તો પછી તેમને પાછા લાવવા માટે તેમના ઘરે હું ધરણા કરવા બેસી જનારાઓમાં હું સૌથી પહેલો વ્યક્તિ હોત. એક ખેલાડી તરીકે તે હજી પણ વિસ્ફોટક છે. તે એક ઓવરમાં મેચનું પાસું બદલી શકે છે. ભારતને એક ખેલાડીના રૂપમાં તેમની ઘણી જરૂર છે. મને ખુશી છે કે તેમણે એક ખેલાડી બન્યા રહેવા માટેનો નિર્ણય કર્યો છે.

ગાવાસ્કરે કહ્યું કે ધોની હવે કેપ્ટન ન હોવાને કારણે તે હવે પોતાની બેટિંગ અને વિકેટકિપિંગ પર વધારે ધ્યાન આપી શકશે. તેમણે કહ્યું કે એવું થશે. વિરાટ કોહલી ચોક્કસ તેમને નંબર 4 ક 5 પર બેટિંગ કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. કેમ કે તેમને નીચે ઉતારવાનો કોઈ અર્થ નથી થતો. જોકે તે બેસ્ટ ફિનિશર છે પરંતુ તે નંબર ચાર અને પાંચ પર ઉતરીને મોટી ઇનિંગ રમી શકે છે અને ત્યારે પણ તે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.

You might also like