કચ્છમાં ભેદી ધડાકા થતાં સર્વે માટે ગાંધીનગરથી સિસ્મોલોજીની ટીમનો એકલના રણમાં પડાવ

કચ્છ : કચ્છની ધરતીના પેટાળમાં મોટી હલચલ મચી જવા પામી રહી છે. ત્યારે હવે ફરીથી જિલ્લામાં ભૂસ્તરીય સબળડખળ મચી જવા પામી રહ્યા છે. ગતરાત્રે ૨૨ આંચકાઓની હારમાળા નોંધાયા બાદ ત્યારબાદો થોડે થોડે અંતરે કુલ્લે આંચકાઓ નોંધાયા હતાં.ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડોકટર રાકેશ, ડો. ગીરીશ કોઠારીની આગેવાની હેઠળ પૂર્વ કચ્છમાં ભેદી ધડાકાઓની અસર જણાઈ હતી તેવા ઓબારી રણ વિસ્તાર, જામકાર, અંજાર સહિતના વિસ્તારોમાં હાથ ધર્યું સર્વે.

૨૦૦૧માં ભૂકંપ પહેલા પણ થયા હતા આવા જે ગેબી ધડાકા નિષ્ણાંતોની ટીમે સર્વે હાથ ધર્યો. કચ્છના ભૂતળમાં ફરીથી પેદા તવા પામી છે. પાછલા સમયથી અહી આંચકાઓનો દોક સતત ચાલુ રહ્યો હતો. ગત રાતથી ભેદી ધડાકાઓમાં પરીક્ષણ હોવાની વાત સામે આવી રહી છે.

લોકોમાં ધ્રાસકો ફેલાઈ જવા પામી ગયો છે. મહાવિનાશકારી ભૂકંપ કચ્છમાં આવો ૨૦૦૧માં તેને ૧૫ વર્ષ વીતી ગયા ૧૫ વર્ષમાં હજારો આંચકા નાનામોટા આવી ગયા કચ્છના લોકોને હજી ભય છે. કે શું થશે પાછો તો ભૂકંપ નહિ આવેને.

You might also like