ગાંધીજીનું પેન્સિલ ચિત્ર ૨૬.૭ લાખમાં વેચાયું

મહાત્મા ગાંધીએ જિંદગીમાં ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો, પરંતુ તેમણે જે પણ વસ્તુને હાથ લગાવ્યો તેનું મૂલ્ય વધી ગયો. ૧૯૩૧માં દોરાયેલું રેઅર અને પેન્સિલ ચિત્ર અને કેટલાક પત્રો લંડનના એક ઓક્સન હાઉસે વેચવા કાઢ્યા હતા. અા ચિત્ર ૨૬.૭ લાખ રૂપિયામાં વેચાયું. ગાંધીજી ફોટા પડાવવા માટે બેસતા ન હતા તેથી જ્હોન હેનરી નામના અાર્ટિસ્ટે તેઓ કામ કરવામાં મગ્ન હતા ત્યારે તેમનું પ્રોટ્રેટ દોર્યું હતું. અા િચત્ર પર ગાંધીજીના હસ્તાક્ષર પણ કરેલા છે.
http://sambhaavnews.com/

You might also like