એક ગ્લાસ સ્મૂધી તમને બનાવશે હેલ્ધી

સામગ્રી

2 કપ સફજન, કેળુ, પપૈયુ અને ચીકુ

½ કપ તાજુ ક્રિમ

½ કપ દહીં

2 ચમચી મધ

½ ચમચી ઇલાયચી પાવડર

પિસ્તા સજાવટ માટે

બનાવવાની રીતઃ સૌથી પહેલાં કટ કરેલા ફળને મિક્સચરમાં ક્રશ કરી લો. ત્યાર બાદ તેમાં દહીં, મધ, ક્રિમ અને પીસેલી ઇલાયચી એડ કરો. બધા જ મિશ્રણને ફરી મિક્સ કરો અને 1-2 મિનિટ સુધી ગ્રાઇન્ટ કરો. તૈયાર સ્મૂધિને ગ્લાસમાં નિકાળીને પિસ્તાથી ગાર્નિશ કરો. આ સ્મૂધિ બાળકોને બ્રેકફાસ્ટના એક કલાક પહેલાં પીવડાવો.

http://sambhaavnews.com/

You might also like