IIFT મા ઓફિસર બનવાની તક, 50 હજાર રૂપિયા મળશે SALARY

ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઇઆઇએફટી)માં 4 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 24 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.

આધિકારીક વેબસાઇટ : www.iift.edu

જગ્યાનું નામ : એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
કુલ જગ્યા : 02
શૈક્ષણિક લાયકાત : આ જગ્યા માટે માસ્ટર ડિગ્રીની સાથો કમ્પ્યૂટરની જાણકારી હોવી જરૂરી
પગાર : 50,000 હજાર રૂપિયા

જગ્યાનું નામ : એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ
કુલ જગ્યા : 02
શૈક્ષણિક યોગ્યતા : આ જગ્યા માટે કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં સ્નાતક હોવો જરૂરી
પગાર : 30,000 હજાર રૂપિયા

પસંદગીની પ્રક્રિયા : અરજદારોએ સૂચિબદ્ધ કરીને ઇમેલ દ્વારા લેખિત પરીક્ષા, કમ્પ્યૂટર સ્કિલ ટેસ્ટ અને સાક્ષાત્કર માટે બોલવામાં આવશે

અરજી પ્રક્રિયા : આ જગ્યા માટે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવાર સંબંધિત વેબસાઇઠ પર જઇને દિશા-નિર્દેશ પ્રમાણે ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કોપી પોતાની પાસે રાખે. પૂર્ણ જાણકારી સાથે ઓનલાઇન ફોર્મ ભરે.

You might also like