વધારે સેક્સથી વધે છે મહિલાઓની યાદશક્તિ : અભ્યાસ

અમદાવાદ : મહિલાઓ માટે તો આ ખુશખબરી કહી શકે છે. દુનિયાના સૌથી પસંદગીના કામથી જો ફાયદો પણ મળવા લાગે તો બીજુ શું કહેવું. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ માત્ર અટકળ નથી. એક નવા અભ્યાસ અનુસાર મહિલાઓને વધારે સેક્સ કરવા તેમના મેમરી પાવરને વધારી શકે છે.

હાલમા જ થયેલા એક અભ્યાસ અનુસાર મોન્ટ્રિયલની મેકગિલ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. તેના અનુસાર સેક્સ મહિલાઓના શબ્દોને યાદ કરવાની ક્ષમતા વધારી શકે છે. અભ્યાસ અનુસાર પીવીઆઇ( પેનિસ – વેજાઇન ઇન્ટરકોર્સ) એક સ્વસ્થય જવા મહિલા માટે મેમરી ફંક્શનને સારૂ કરી શકે છે.

અગાઉ પશુઓ પર સેક્સની અસર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અભ્યાસ કરનારી ટીમે તેને નવયુવાન મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓ પર પણ અખત્યાર કર્યો હતો. ત્યાર બાદ 18 થી 29 એઝ ગ્રુપની 78 મહિલાઓને શબ્દો અને ચહેરાનાં આધારે એક કોમ્પ્યુટર મેમરી પ્રોગ્રામમાં બેસાડવામાં આવ્યા. જર્નલ આર્કાવ્ઇઙ ઓફ સેક્શુઅલ બિહેવિયરમાં છપાયેલા રિપોર્ટ અનુસાર શબ્દોને યાદ રાખવાની ક્ષમતા પર સેક્સનાં કારણે સકારાત્મક અસર પડીહ તી.

અભ્યાસ અનુસાર મહિલાઓમાં વધારે સેક્સ હિપ્પોકૈંપસ (મગજનો એક હિસ્સો)મા નવા ટિશ્યુનુ નિર્માણ થયું. હિપ્પોકેમ્પસ ઇમોશન, મેમરી અને એટોનોમિક નર્વસ સિસ્ટમનું સેન્ટર માનવામાં આવે છે.

You might also like